ગણિતનો
ગોટાળો
a + b
= c,
હવે એને આમ પણ લખી શકાય...
(4a -
3a) + (4b - 3b) = (4c - 3c),
તેથી,
4a -
3a + 4b - 3b = 4c - 3c,
પદ વિન્યાસ પછી…
4a +
4b - 4c = 3a + 3b - 3c,
સામાન્ય અચળ પદને કૌંસની બહાર કાઢી
નાખતા...
4 * (a
+ b - c) = 3 * (a + b - c),
સામાન્ય અવયવ (a + b - c) ને બંને
બાજુથી દુર કરતા...
4 = 3
૧ X ૦
= ૦ અને ૧૦૦૦ X ૦ = ૦
તેથી કરીને
૧ = ૧૦૦૦
નિષ્કર્ષ : ધારો તો બધું સાબિત કરી શકાય.