શૂન્ય
માંથી સર્જન
લાલુ પ્રસાદ યાદવ એના છોકરાને કહી
રહ્યો હતો,
છોકરો: "હું મારા માટે કન્યા
જાતે પસંદ કરીશ."
લાલુ: "પણ એ છોકરી અંબાણીની પુત્રી
છે"
છોકરો: "આહા, એ કિસ્સામાં
... હા"
પછી લાલુ અંબાણી પાસે જાય છે.
લાલુ: "મારી પાસે આપની છોકરી
માટે એક પતિ છે."
અંબાણી: "પરંતુ મારી છોકરી તો
પરણવા માટે બહુ નાની છે."
લાલુ: "પરંતુ એ યુવક વર્લડ બેંકના
ઉપ-પ્રમુખ છે."
અંબાણી: "આહા, એ કિસ્સામાં
... હા"
છેલ્લે લાલુ વર્લડ બેંકના પ્રમુખને
મળવા માટે જાય છે.
લાલુ: "મારી પાસે એક એવો યુવક
છે કે જેની વર્લડ બેંકના ઉપ-પ્રમુખ તરીકે ભલામણ કરી શકાય."
વર્લડ બેંક પ્રમુખ: "પરંતુ મારી
પાસે પહેલેથીજ જરૂર કરતા વધુ ઉપ-પ્રમુખો છે."
લાલુ: "પણ આ યુવક અંબાણીના જમાઈ
છે."
વર્લડ બેંક પ્રમુખ: "આહા, એ કિસ્સામાં
... હા"