Jokes in Gujarati
Read jokes in Gujarati and make your day full of laugh.
Showing posts with label
Boss-Secretory
.
Show all posts
Showing posts with label
Boss-Secretory
.
Show all posts
Time is Changing Fast
સમય બહુ જલ્દી બદલાઈ જાય છે
લગ્ન પ્રસંગમાં બે ઉમરલાયક વ્યક્તિઓ એકબીજા સાથે વાતો કરતા હતા...
એમાંથી એક ભાઈ બીજા ભાઈ ને કહેતા હતા કે
"
સમય બહુ જલ્દી બદલાઈ જાય છે, થોડા દિવસ પહેલા સુધી જ આ છોકરી મારા ખોળામાં રમતી હતી....અને આજે તો એનાં લગ્ન થઇ રહ્યા છે
"
બીજા ભાઈ "તમે છોકરીનાં મામાછો કે કાકા?"
પહેલા ભાઈ "ના રે ના, હું તો એ છોકરીનો બોસ છું"
Subscribe to:
Posts (Atom)