Jokes in Gujarati
Read jokes in Gujarati and make your day full of laugh.
Pati Sathe Jhaghado Thayo
પતિ સાથે ઝઘડો થયો
છોકરીએ સાસરેથી તેની મમ્મીને ફોન કર્યો
છોકરી "
મમ્મી કાલે રાત્રે મારા મારે મારા પતિ સાથે ઝઘડો થયો છે
"
મમ્મી "અરે, પતિ પત્ની વચ્ચે તો આવા નાના મોટા ઝઘડા થતા રહે છે, એમાં કોઇ વાંધો નહીં"
છોકરી "તો ઠીક છે, પણ બીજું એ પૂછવાનું કે તો મારા પતિ ની લાશનું શું કરું?"